heavy rain : આજે દિવસ દરમિયાન ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતનાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. આજે રાત્રે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે રાત્રે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?
આજે રાત્રે ભારે વરસાદની શક્યતા છે. 8 જિલ્લામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : 19, 20 અને 21 તારીખે આ જિલ્લા સાવધાન, ભારેથી અતિભારે વરસાદની આગાહી
જામનગર, રાજકોટ, ભાવનગર, કચ્છ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદયપુર અને દાહોદમાં ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : ભારે વરસાદની સ્થિતિ છતાં વાદળો વરસ્તા નથી, હજુ 3 દિવસની પરેશ ગોસ્વામીની આગાહી બાકી
આવતી કાલે ક્યાં કયાં જિલ્લામાં આગાહી?
heavy rain : આવતી કાલ ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને વલસાડમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી શક્યતા છે. 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. જેમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત અને નવસારીનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. કચ્છ, જામનગર, છોટા ઉદયપુર, ભાવનગર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આજે રાત્રે ભારે વરસાદની શક્યતા છે. 8 જિલ્લામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે.