અંબાલાલ પટેલની આગાહી : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં 8 થી 11 જુલાઈમાં વરસાદની આગાહી કરી છે, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા વ્યકત કરી છે. તે સાથે 15 તારીખે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા 17 થી 24 જુલાઈમાં ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. જેમા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતા વ્યકત કરી છે.
17 થી 24 જુલાઈમાં અતિભારે વરસાદ!
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 15 જુલાઈએ બંગાળનાં ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. તેમજ 17 થી 24 જુલાઈ દરમ્યાન ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : 4-4 સિસ્ટમ સક્રીય, આ તારીખથી ફરી મોટો રાઉન્ડ, અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી : આ બાબતે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં વરસાદ અંગે જોઈએ તો આ વખતે અષાઢી બીજની વીજળી તેમજ તેનાં વાદળો સારા, અષાઢ સુદ ચોથ, પાંચમની વીજળી થવાની શક્યતા રહેલી છે. એટલે હવે ધીમે ધીમે રાજ્યમાં વરસાદની માત્રામાં વધારો થશે. તેમજ વરસાદ થવાની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : આજે રાત્રે 8 જિલ્લા સાવધાન, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 થી 11 ક્યાં ક્યાં વરસાદની આગાહી
8, 9 અને 11 નાં રોજ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતનાં વિસ્તારોમાં, સૌરાષ્ટ્રનાં કિનારાનાં વિસ્તારોમાં, બોટાદ, ભાવનગરનાં વિસ્તારોમાં, મધ્ય ગુજરાતનાં વિસ્તારોમાં, અમદાવાદ, ઉત્તર ગુજરાતનાં વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
15 જુલાઈએ બંગાળનાં ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. તેમજ 17 થી 24 જુલાઈ દરમ્યાન ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે.