આજે રાત્રે 20 જિલ્લા સાવધાન, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી

Heavy rain forecast : આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. ત્યારે આજે રાત્રે પણ ભારે વરસાદની શક્યતા છે.

Paresh Goswami

આજે રાત્રે કયા કયા વિસ્તારોમાં આગાહી?

આજે રાત્રે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ની શક્યતા છે. અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, આનંદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વરસાદમાં વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : 10, 11 અને 12 તારીખમાં ભારે વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની નવી આગાહી

કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. અમુક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.

આ પણ વાચો : પરેશ ગોસ્વામીએ કરી 10 અને 11 તારીખમાં બારે મેઘ ખાંગા થવાની આગાહી

આવતી કાલે ક્યાં કયાં જિલ્લામાં આગાહી – Heavy rain forecast

Heavy rain forecast : આવતી કાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની શક્યતા છે.

Heavy rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે રાત્રે કયા કયા વિસ્તારોમાં આગાહી?

આજે રાત્રે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ની શક્યતા છે. અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment