Heavy rain forecast : રાજ્યમાં આજથી ત્રણ દિવસ માટે વરસાદના નવા રાવણની આગાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં પણ હળવો સાર્વત્રિક વરસાદની શક્યતા રહેલી છે. ત્યારે 10, 11 અને 12 તારીખમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
10 તારીખે ક્યાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા?
10 તારીખ ના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં યેલો એલર્ટ આપવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : પરેશ ગોસ્વામીએ કરી 3 દિવસ તોફાની વરસાદના રાઉન્ડની આગાહી
11 તારીખે ક્યાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા?
Heavy rain forecast : 11 તારીખના રોજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત લાગુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ હળવા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં આપવામાં આવ્યું છે. આ સાથે આ બંને જિલ્લામાં છૂટાછવાસ સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં અમુક સ્થળો પર છુટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલની આગાહી : 17 થી 24 જુલાઈમાં તોફાની મેઘ તાંડવ, મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ
12 તારીખે ક્યાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા?
12 તારીખના રોજ વરસાદના વિસ્તારમાં થોડો વધારો જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સારો વરસાદ જોવા મળે છે. ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટા પડી શકે છે. અમુક વિસ્તારમાં સારો વરસાદની પણ શક્યતા છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
10 તારીખ ના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં યેલો એલર્ટ આપવામાં આવ્યો છે.