રેડ એલર્ટ : આજે 18 જિલ્લા સાવધાન, અત્યંત ભારે વરસાદની આગાહી

Red Alert : રાજ્યમાં ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે પણ કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Paresh Goswami

આજે 18 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. આજે હવામાન વિભાગ દ્વારા 8 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની શક્યતા રહેલી છે.

આ પણ વાચો : 16, 17 અને 18 તારીખમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી

10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વરકા, પોરબંદર, બોટાદ, ભરૂચ, વડોદરા, જામનગર, રાજકોટ, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ બધા વિસ્તારોમાં છુટા છવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાચો : આજે રાત્રે 22 જિલ્લા સાવધાન, રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલ ની આગાહી

Red Alert : હાલ તો ગુજરાતમાં છુટાછવાયા વરસાદની આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાવી છે. આગામી તારીખ 17 થી 24 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. સાથે મધ્ય ગુજરાતના આણંદ, પાદરા, વડોદરા, કરજણ, જંબુસરમાં વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, પંચમહાલ તેમજ અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે.

Red Alert

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે 18 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. આજે હવામાન વિભાગ દ્વારા 8 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની શક્યતા રહેલી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment