આજે જીરૂના ભાવમાં રૂ.80થી 90નો સુઘારો, જાણો જીરુના બજાર ભાવ

જીરા નો ભાવ આજનો : જીરૂની બજારમાં પાંખી લેવાલી વચ્ચે ભાવમાં બે તરફી અથડાતા ભાવ

કપાસના ભાવ

જીરૂની બજારમાં પાંખી લેવાલી વચ્ચે ભાવમાં બે તરફી મુવમેન્ટ જોવા મળી રહી છે. જીરૂની બજારમાં આગામી દિવસોમાં વાયદામાં સુધઆરાને પગલે હાજરમાં પણ મજબૂતાઈ હતી અને મણે રૂ.80થી 90નો સુધારો થયો હતો.

આ પણ વાચો : આજે જીરુંના ભાવમાં વઘારો, જાણો જીરુંની તમામ બજારોના ભાવ

જીરૂના ભાવમાં સુધારો

જીરા નો ભાવ આજનો : જીરૂનાં વેપારીઓ કહે છેકે હાલમાં લેવાલી બહુ ઓછી છે, પરંતુ વાયદામાં સટ્ટાકીય સુધારો આવ્યો હોવાથી ભાવમાં સુધારો થયો છે. હાલનાં તબક્કે જીરૂમાં કોઈ મોટી તેજી- મંદી હાલ દેખાતી નથી. જો આગળ ઉપર ચાઈનાની કોઈ નિકાસ માંગ આવશે તો બજારમાં સુધારાની ધારણાં છે, એ સિવાય ખાસ કોઈ મોટી તેજી દેખાતી નથી. ચાઈનમાં નવુ જીરૂ ચાલુ થઈ ગયું છે, પંરતુ હજી ભાવ ઉંચા હોવાથી તેની વેચવાલી પણ ઓછી છે.

આ પણ વાચો : કપાસના ભાવમાં તેજી, જાણો આજના તમામ બજારોના ભાવ

જીરૂ બેન્ચમાર્ક વાયદો રૂ.૧૮૫ વધીને રૂ.૨૮,૧૨૫ની સપાટી પર બંધ રહ્યો હતો.

જીરા નો ભાવ આજનો

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
જીરૂના ભાવમાં સુધારો

જીરૂની બજારમાં પાંખી લેવાલી વચ્ચે ભાવમાં બે તરફી મુવમેન્ટ જોવા મળી રહી છે. જીરૂની બજારમાં આગામી દિવસોમાં વાયદામાં સુધઆરાને પગલે હાજરમાં પણ મજબૂતાઈ હતી અને મણે રૂ.80થી 90નો સુધારો થયો હતો.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment