heavy rains : રાજ્યમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના અમુક જિલ્લા અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં આજે વરસાદ પડ્યો છે. આજે રાત્રિ દરમિયાન પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આજે રાત્રે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?
આજે રાત્રે 14 જિલ્લામાં છુટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ નો સમાવેશ થાય છે. આ બધા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : પુનર્વસુ નક્ષત્ર પરથી અંબાલાલ પટેલની આગાહી, કઈ તારીખમાં અને ક્યાં વિસ્તારોમાં પડશે વરસાદ?
પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, સુરેન્દ્રનગર,, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ બધા જિલ્લાઓમાં છુટા છવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : પુનર્વસુ નક્ષત્ર 2024 : કયું વાહન છે? કેટલો વરસાદ પડશે? વરસાદના યોગ કેવા રહે?
આવતી કાલે ક્યાં કયાં જિલ્લામાં આગાહી?
heavy rains : આવતીકાલે પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ છે. પાંચ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં સાથે ભારે વરસાદની શક્યતા છે. બાકીના વિસ્તારો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં બાદલ છાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ નો સમાવેશ થાય છે. આ બધા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.