18મો હપ્તો ક્યારે મળશે? જાણો તારીખ અને ખેડૂતો માટે એક ખાસ સૂચના

18મો હપ્તો : જૂન મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વારાણસીથી ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કરાયો હતો. હવે ખેડૂતોને 18માં હપ્તાની રાહ છે. તો ચાલો જાણીએ 18માં હપ્તાની તારીખ….

પીએમ કિસાન યોજના 2024

ભારત સરકાર દ્વારા દેશના ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ભારત સરકાર ખેડૂતોના હિતોને જોઈને ખાસ તેમના માટે ઘણી યોજનાઓ ચલાવે છે. કેન્દ્ર સરકારની ઘણી યોજના ઓ થકી ખેડૂતોને અલગ અલગ પ્રકારે લાભ થાય છે. એક યોજના છે જેનો સીધો આર્થિક લાભ ખેડૂતોને થાય છે.

આ પણ વાચો : તમને PM કિસાન યોજનાનો 2000નો હપ્તો નહિ મળે? બદલાઈ ગયા નિયમો, ફટાફટ કરો આ કામ

ખેડૂતોને મળે છે આ સીધો લાભ

વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. 4-4 મહિનાના અંતર પર ખેડૂતોને આ રકમ સીધી ખાતામાં આપવામાં આવે છે. dbt એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી આ પૈસા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

આ પણ વાચો : આવતી કાલે 2000નો હપ્તો જમાં! જાણો તમારા ખાતામાં જમા થશે કે નહીં

ગયા મહિને જ 17મો હપ્તો ટ્રાન્સફર કરાયો

ભારત સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં અત્યાર સુધી 17 હપ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે. ગયા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વારાણસીથી ખેડૂતોને કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કરાયો હતો. હવે આ દિવસે ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો જાહેર થઈ શકે છે.

આ પણ વાચો : ખેડૂતો માટે ખુશીના સમાચાર : પીએમ કિસાન યોજનામાં રૂ.6000ની બંડલે રૂ.8000 મળશે!

ઓક્ટોબર મહિનામાં આવી શકે છે 18મો હપ્તો

ભારત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં pm કિસાન યોજનાનો 18મો હપ્તો જાહેર કરવામાં આવી શકે છે. પરંતુ હપ્તો મળતા પહેલા ખેડૂતોને અમુક કામ કરવા જરૂરી છે. નહીં તો તેમનો હપ્તો અટકી શકે છે. જે નીચની લિંક પર ક્લિક કરી તમે જાણી શકો છો.

18મો હપ્તો

અગત્યની લિંક

હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
18મો હપ્તો ક્યારે મળશે?

ભારત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં pm કિસાન યોજનાનો 18મો હપ્તો જાહેર કરવામાં આવી શકે છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment